SA273

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA273)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રાગ : ઈસુના નામને ધન્ય હો ?
સ્તુતિ કરૂં આભાર થકી, મજ પ્રિય પ્રભુ ઈસુની,

ને સૌ સંતો સાથે ગાઉં કે, સૌ ઠીક કર્યું મજ ઈસુએ.
ટેક : ઈસુના નામની જય બોલો, જય જય બોલો,
ઈસુના નામની જય બોલો,કે તેણે મુકિત માર્ગ ખોલ્યો.

સૌ જગ તેનુ પ્રાક્રમ માને, સૌ કામ તેનં જ્ઞાન પ્રગટાવે,

પણ પે્મ ઈસુનો નહિ વર્ણાએ, સૌ ઠીક કર્યુ મજ ઈસુએ.

ખ્રિસ્ત રાજા છે સત્તાધારી, મજ પાપી પર તેં પ્રેમ રાખી,

બચાવ્યો પડતાં નર્ક મુખે, સૌ ઠીક કર્યું મજ ઈસુએ.

જલ્દી મરણ ખીણ પાર કરીશ, ને તેના હાથમાં પ્રાણ ધરીશ,

ત્યારે મજ આત્મા એ કહેશે, સૌ ઠીક કર્યુ મજ ઈસુએ.

સ્વર્ગી દેશે પ્રવેશ કરીશ, માગણી મજ રહેઠાણની કરીશ, ને ગાઈશ હું ઊંચા સૂરે, સૌ ઠીક કર્યુ મજ ઈસુએ.