SA207
(રાગ : હે મુકિત અપાર....) Lord Jesus. I long. 563; Cossar, 556 | |
૧ | પવિત્ર થવાનું છે બહુ મન મારું, નિરંતર મજમાં, તું રહે તો સારું ; |
૨ | પ્રભુ મુજમાં અશુદ્વતા રહેવા ન દે, તુજ લોહી લગાડ અને ડાઘ કાઢી લે; |
૩ | હે ઇસુ, આકાશમાંથી તું ઉતરી આવ, પુર્ણાર્પિત હું શી રીતે થાંઉ તે બતાવ; |
૪ | એ માટે પ્રભુ કરું છું વિનંતી, હું રાહ જોનાર છું તારે પગે લાગી; |