SA203
૧ | પ્રેમના નામનાં પ્ર્રેમના કામનાં, શી રીતે કરું વખાણ ! છે દયાળુ છે કૃપાળુ, નથી તેમાં ભૂંડું જાણ, |
૨ | દયા રાખે ભલું તાકે, ભૂંડું ખમી રાખે ભાવ; ધીરે ઘણું ચાહે ઘણું, વળતી બોલે”બંધુ આવ;” |