SA188

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA188)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પગ ધોયા શિષ્યોના જયારે, રીતિ શીખવી તેણે ત્યારે.
દુઃખ વેઠ્ઠયું ખ્રિસ્તે ભારી, પાપીઓને લે છેં તારી.
પ્રીતિ કીધી શિર સાટે, પ્રાણ દીઘો આપણે માટે.
માથું નમી દીઘો પ્રાણ, બઘાં પામે પુરુ ત્રાણ.
કેવી પ્રીતિ કીધી તેણે, તેનો, નમુનો લઇએ આપણે.