SA187
૧ | સૂણ અમારી પ્રાર્થના તું, કર સંપૂર્ણ કામ તારું. |
૨ | મારા મનને પ્રેમથી ભર, તારા નામથી મુદ્રિત કર. |
૩ | વિશ્વાસથી હું ભજુ છું, સર્વ પાપને તજું છું. |
૪ | ત્રાતા હાલ લોહી તારુ દુર કરે છે પાપ મારું. |