૧૯૧ - ગરજ પૂરી પાડનાર ઈસુ

૧૯૧ - ગરજ પૂરી પાડનાર ઈસુ
૭, ૬ સ્વરો
"Jesus Christ is made to me all I need"
કર્તા: સી. પી. જોન્સ
અનુ. : હરખાજી કેશવજીભાઈ
ઈસુ સંધું છે સદાય, ખપ પૂરા તે પાડનાર,
રાખે છે દઢ તે મુજ પાય, ખય પૂરા પાડનાર.
ટેક: ન્યાયીપણું, પરાક્રમ, જ્ઞાન, પવિત્રાઈ સર્વકાળ,
ખંડી લઈ દીધું વરદાન, ખપ પૂરા પાડનાર.
મોતથી તે ખંડી લેનાર, ખપ પૂરા તે પાડનર,
થંભ પર થયો છે મરનાર, ખપ પૂરા પાડનાર.
તજું નહિ કદી તારનાર, ખપ પૂરા તે પાડનર,
નિજ સેવકને નહિ તજનાર, ખપ પૂરા પાડનાર.
ભંડાર તે અતિ મૂલ્યવાન, ખપ પૂરા તે પાડનર,
કીધો શુદ્ધ, કરાવી સ્નાન, ખપ પૂરા પાડનાર.
હલવાન થાજો મહિમાવાન, ખપ પૂરા તે પાડનર,
મુજિત સાધી દીધું દાન, ખપ પૂરા પાડનાર.

Phonetic English

191 - Garaj Poori Paadnaar Isu
7, 6 Swaro
"Jesus Christ is made to me all I need"
Kartaa: C. P. Jones
Anu. : Karkhaaji Keshavjibhai
1 Isu sandhu che sadaay, khap poora te paadnaar,
રાખે છે દઢ તે મુજ પાય, khap poora paadnaar.
ટેક: ન્યાયીપણું, પરાક્રમ, જ્ઞાન, પવિત્રાઈ સર્વકાળ,
ખંડી લઈ દીધું વરદાન, khap poora paadnaar.
મોતથી તે ખંડી લેનાર, khap poora te paadnaar,
થંભ પર થયો છે મરનાર, khap poora paadnaar.
તજું નહિ કદી તારનાર, khap poora te paadnaar,
નિજ સેવકને નહિ તજનાર, khap poora paadnaar.
ભંડાર તે અતિ મૂલ્યવાન, khap poora te paadnaar,
કીધો શુદ્ધ, કરાવી સ્નાન, khap poora paadnaar.
હલવાન થાજો મહિમાવાન, khap poora te paadnaar,
મુજિત સાધી દીધું દાન, khap poora paadnaar.