SA169
ટેક - ખમીંશુ આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાંખીશું ખમીંશુ આંધી બંધ થશે જલ્દી, પછી લંગર નાંખીશું | |
૧ | આકાશમાં મારો છે મુકામ, મને તો છે ખાત્રી; ત્યાં નોંધાયું છે મારું નામ, ને મુકિત છે મારી. |
૨ | જો મારી સામા ઊઠે લોક, ને તીર ફેકે શેતાન; તેઓ પર મલકાવીશ મુખ, થઇને હિંમતવાન. |
૩ | જો રેલની પેઠે દુઃખ આવે, ને ચિંતા લાગે બહું; દેવ મને સ્વર્ગે લઇ જશે, દુઃખ ચિંતા મટશે સહુ. |
૪ | ત્યાં નહાશે મારો જીવ થાકેલ, સત્ શાંતિસાગરમાં ને દુઃખ તો આવશે નહિ બિલકુલ, મન શાંત રહેશે સદા. |