SA158
ટેક - મારે કાજે તે આવ્યો, મારો પા્રણ બચાવ્યો. મારે કાજે જીવન ગાળ્યું, મારે કાજે મૂઓ, | |
૧ | હું છું ઇસુનો સિપાઇ, વચન લખી આપ્યું સહી, યુદ્ધ કરવાનો ફોજની માંહી, ઇસુ છે મારો. |
૨ | હું તો હતો મહા પાપી, ખ્રિસ્તે મને માફી આપી, પાપનાં બંઘન બઘાં કાપી, ઇસુ છે મારો. |
૩ | તમે તેની પાસે આવો, પાપનો કરીને પસ્તાવો, ખ્રિસ્ત પર વિશ્ચાસ લાવી ગાયો, ઇસુ છે મારો. |