SA144

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA144)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય ઇસુની

હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! આમેન.

મળી છે ! મળી છે ! મને હુકિત પૂરી;

બચાવ્યો, ઇસુએ, સર્વ પાપથી, સર્વ પાપથી.

પ્રેમ અપાર,પ્રેમ અપાર, મજ પર ખ્રિસ્ત કરે છે;

કહ્યું મને તેણે, સુખી રહે, સુખી રહે.

શુદધ છે ! શુદધ ! અંતઃકરણ મારું;

મળી શાંતિ મને, અતિ સુખ પણ ખરું !

ગાઓ ગીત, ગાઓ ગીત, હિમ્મતવાન સિપાઇ;

ખ્રિસ્તની મોટી પ્રીતિ, વખાણો, વખાણો.