SA138

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA138)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શેતાનથી જાળ માં હું તો ફસાયો, આડો ને અવળો ગૂંથાયો,

ધન ધન મારા વ્હાલા પ્રભુજી મુકિતનો માર્ગ બતાવ્યો - મને

આત્મિક તરસથો હું રે તલસતો મૃગજળ દેખી ધાયો,

ધન ધન મારા વ્હાલા મસિહા તુજ પ્રેમે બચાવ્યો - મને.

કષ્ટ કરનાર ને ભારથો લદાયેલા આવ કહો મુજને બલાવ્યો,

પાપનો બોજો મારે માથેથી પ્રભુ તેં શિરે ઉઠાવ્યો - મને.