SA123

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA123)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - આનંદ થયો રે ! આનંદ થયો રે ! આનંદ થયો રે !

બહુ આનદ થયો રે.

ખરી વાટ મુકી. પાપ મધ્યે હુ ભટકાતો,

મરા કાને દેવની વાણી. બોલવા સાભળી-આનંદ

ગયો પાપનો બોજ. છુટો થયો પા્રણ મારો,

પાપ અમાપનો્‌ પશ્રાત્તાપ. મે કીધો જયારે-આનંદ.

મળ્યું મુકિતદાન, દેવે અંગીકાર કીઘો,

દત્તક પુત્ર હું થયો, દેવ કુંટુંબ મઘ્યે-આનંદ

વિશ્ચાસુ થઇ, ખ્રિ્‌સ્તને કાજે હું લડવાનો,

પાપ વિરૂદ્ધ હું કરીશ યુદ્ધ, પછો જય મળશે-આનંદ