SA119

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA119)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ભેગા થઇશુ ગીતો ગાઇશું આનંદ કરીશું.

મજ કાજ આવ્યો સ્વગઁ તજી. તેને ભજીશું.

પાપ ને સંકટ નકઁમા દુઃખ ગયાં ઇસુથી.

ઓ પ્રભુ. ઓ પ્રિય પ્રભુ. હુ બદલાયો તુજ થકી.

ઇસુ ખ્રિસ્તની દયાથી. અમે બચી ગયાં છીએ.

માટે તેનો મહિમા અમે. પ્રગટ કરીને છીએ.

સોનેરી તાજ ને ઉજળાં વસ્ત્ર. સ્વગઁમા પહેરીશું.

ધજા ઉડાવી જયના ગીતો સાથે ગાઇશુ