SA118
૧ | ઇસુ તું પ્રાણપ્રિય મારો. ને મનનો છે પ્રકાશ, તે મારે બદલે મોત સહ્યુ. હે મારા પ્રિતમ ખાસ. |
૨ | શેતાનના બંધમા હું હતો. ને હતો પાપનો દાસ. પણ તે મારા પર પ્રેમ કયો. હે મારા પ્રિતમ ખાસ. |
૩ | હુ હતો જખમી ને લાચાર. ને મુકવા લાગ્યો આસ. પણ તુ થયો મારો તારનાર. હે મારા પ્રિતમ ખાસ |
૪ | સૌ લોકે મારો ત્યાગ કીધો. કોઇ નતુ આવતુ પાસ. પણ મને સોડમાં તે લીધો. હે મારા પ્રિતમ ખાસ. |
૫ | હવે ઇસુ હુ તારો છું. રાખી સત્ય વિશ્વાસ. તુજને અધિક હુ થાહું. . મારા પ્રિતમ ખાસ |