SA115
૧ | ન્યાય કરનાર ઉતરી આવશે,તે દહાડે,તે દહાડે. |
૨ | તમે જગતને બળતુ જોશો. તે દહાડે,તે દહાડે. |
૩ | પાપી દુ:ખથી હાય કરશે, તે દહાડે, તે દહાડે. |
૪ | ફોજ અમારી તૈયાર થશે, તે દહાડે, તે દહાડે. |