SA114

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA114)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઇન્સાફ દહાડે. અચસ્ત પામી, રણશિગડાના નાદ સાભળો

ગજેઁ છે હજાર ગજઁ, આખી સૂષ્ટિ હાલતી જો.
ગભરાએ છે, ગભરાએ છે. પાપીઓ.

જૂઓ આવતો ન્યાય કરનાર, તાજ પહેરીને માથા પર;

જે તૈયાર તેઓને તારનાર સુખનુ વચન આવશે ભર;
પ્રિય ઞાતા, મને પણ તુ કબુલ કર.

આવશે જયારે ઇન્સાફ ડહાડો, રે પાપીઓ શુ કરશો

નિરાશ થઇને તમે ત્યારે, પાપ પીડાથી કેમ ફરશો
રે પાપીઓ,નરક અગ્રિના પડશો.