SA113
ટેક - દુતો હાજરીપત્રક વાચે, હવે તેની નથી વાર; મરુ નામ જયારે ખોલાશે, ઉતર આપવા છુ તૈયાર. | |
૧ | જ્યારે હાજરી લેશે સ્વગઁમા. જીતનારા નામ વચાય, હાજર થઇશ મારા ઠામમા, વિજયાનદ મને થાય. |
ર | જ્યારે હાજરી લેશે સ્વગઁમા. મુક્તિ ફોજ હાજર થશે. ઉજળા વસ્ત્ર સૌ પહેરી. દેવ આગળ ઉભા રહેશે. |
૩ | જ્યારે હાજરી લેશે સ્વગઁમા. થરથર કાપશે પાપી લોક. પાપની ભારે સજા પામી. સવઁકાળ લગ કરશે શોક. |