SA104
૧ | જેમ શીતળ નીર કાજે, હરણ તલપે, તૃષા છીપાવવાને, તેમ મારો આત્મા તુજ કાજે, હે પ્રભુ, તુજને માગે છે, |
૨ | તુજ કાજ, ઓ દેવ, મજ જીવત દેવ, તુષિત આત્માને ઝખ ના થાય, કે કયારે જોઊ, તારૂ મુખ, ને મજથી તારી સેવા થાય ? |
૩ | સભારી સુખના દિવસો, પ્રભુનુ હતુ મનમા રાજ, ગુણો ગાઇ, હર્ષિત થયો, દુ:ખી છુ, તે દિન નથી આજ, |
૪ | કેમ બેચેન, ને ર્નિગત હુ ? વિશ્વાસ કર, જા પ્રભુ પાસ ગાશે તુ તેના સ્તોત્રો ને થશે તે જીવન ઝરણ ખાસ. |