SA98
ટેક - હું તે માનું છું, હું તે માનું છું, આપ્યું ઇસુએ મુકિતદાન. પાપ માફ થયાં છે સહુ, તેથી હું આનંદી બહુ, | |
૧ | ત્રાતા પાસ આવો, ત્રાતા પાસ આવો, ઓ પાપથી પીડીત માનવો; |
૨ | વાર કેમ લગાડો, વાર કેમ લગાડો, બચવાને ઉતાવળ કરો સૌ; વેળ જાએ છે વીતિ, મોત આવે છે નકકી, |
૩ | માફી અપાય છે, માફી અપાપ છે, માફી મફત, પૂરી મળે છે; ઋણ ખ્રિસ્તે વાળ્યું છે, નિયમશાસ્ત્ર પાળ્યું છે, |
૪ | ઝરામાં પડો, ઝરામાં પડો, તેથી આત્મા થાય છે નિર્મળ; તેથી બદલાય છે ચાલ, હા તે શુદ્ધ કરે છે હાલ, |