SA97
ટેક - દૂતો ગુણ ગાય છે બાળો તેને ચહાય છે; દુઃખિતો હરખાય છે, ઇસુ પ્રિય ઇસુ. | |
૧ | મહાન વૈદ પાસ છે, માયાળુ, પ્રેમી ઇસુ; દિલાસો દે નિરાશને, સૂણો કહે જે ઇસુ ! |
૨ | ક્ષમા કરે પાપો તણી, છે ઘણો રે’ મી ઇસુ; શાંતિએ જાઓ સ્વર્ગ ભણી, પહરાવે તાજ ઇસુ. |
૩ | હલવાન સજીવ તું થયો, ત્રિધન્ય ત્રાતા ઇસુ; ધન્ય ત્રાતાને ચાહું છું, પ્રિય છે નામ ઇસુ. |
૪ | નિવારે દોષ ભય તે, મહાન નામ ઇસુ; તેથી હરખાયે મારું મન, અમૂલ્ય નામ ઇસુ. |