SA89
ટેક - ઇસુ વિષે મને કહેજે, વાત તેની મને શિખાડ, દિલ મારા પર લખી લેજે, તારો હું બહું માનીશ પા’ડ. | |
૧ | ઇસુ વિષે મને કહેજે, વાત તેની મને શિખાડ, દિલ મારા પર લખી લેજે,તારો હું બહું માનીશ પા’ડ. |
૨ | કહે તેના ઉપવાસના વિષે, અરણ્યમાં ભયંકર, કેવી રીતે તે અજમાયો, શેતાનને પમાડી હાર; |
૩ | વધસ્તંભ પર તે જડાયો, દુઃખમાં તે તરફડયો ત્યાં, કબરની માંહે તે રખાયો, પછી થયો સજીવન; |