SA77

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA77)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ખડક ચીરેલ મારે કાજ, મને સંતાડ તારામાંજ,

જળ તથા લોહીની ધાર, તારી કૂંખથી જે વહેનાર,
પાપનો પૂરો થાય ઉપાય, બચાવીને દેજે જય.

આંસુ મારાં સદા વહે, આસ્થા મારી સદા રહે,

તો પણ તેથી પ્રાયઃશ્ચિત, પાપનું નવ થાએ ખચીત,
તુજ પર વિશ્ચાસ છે ઇસુ, મુકિત આપે કેવળ તું,

જ્યારે મરણ આવશે પાસ, જ્યારે જશે મારો શ્ચાસ,

જ્યારે હું ચડુ આસ્માન, જ્યારે જોઉં રાજ્યાસન,
ખડક ચીરેલ મારે કાજ, મને સંતાડ તારામાંજ.