SA73

Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA73)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તારનારની વાણી સૂણો ખાસ, તમને બોલાવે છે,

“પાપીઓ આવો મારી પાસ,શાંતિ આપીશ તમને”
તારણ આપે છે ઇસુ.

હંમેશાં તમે શોધો છો, ખરું સુખ ને શાતિં!

પણ એક જ કરી શકે છે, ઇચ્છા તારી પૂરી.

તે રસ્તો, સત્ય, જીવન છે, તારવાને શકિતમાન,

જગનું અજવાળં છે ઇસુ, ને તારનાર પ્રીતિવાન.