SA71
ટેક - આવો જગના લોક સઘળા ઇસુ રાજા બોલાવે છે. | |
૧ | જેનું જગમાં માન નહિ કાંઇ, જેનું જગમાં સ્થાન નહિ કાંઇ, |
૨ | શિરે કંટક તાજ નિશાની, છાપ હજી છે કૂં’ખ વિધ્યાની, |
૩ | આવો ભાઇ આવો બહેની, આવી કરને પારખ તેની, |
૪ | જેઓ જગમાં ભૂખે મરે છે, જેઓ જગમાં તરસે મરે છે, |