SA52

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA52)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શાંતિ પૂર્ણ શાંતિ, ઇશ્વરની છે મોટી,

સર્વ લોકને માટે, ઇસુ વડે.

શાંતિ પૂર્ણ શાંતિ, સર્વ શંકા મટી,

ઇસુમાં રહેવાથી, સદા મળશે.

શાંતિ પુર્ણ શાંતિ, મિત્ર જો વિજોગી,

દિલાસો સંપૂર્ણ, ઇસુ દેશે.

શાંતિ પુર્ણ શાંતિ, દૈહિક સુખને તજી,

ઇસુ પાયે લાગો, બોજો ટળશે.

શાંતિ પુર્ણ શાંતિ, મળશે વેળા મરતી

તમને પૂરા જયવાન, ઇસુ કરશે.