SA54
ટેક - પાણી દો પાણી તૃષિત હું પાણી દો પાણી. | |
૧ | નહિ કૂવાનું નહિ નદીનું, લાવે કોઇ કદી (૨) તૃષિત |
૨ | પીતાં મુજને તૃષા ન લાગે, યાચું જળ ન ફરી (૨) તૃષિત |
૩ | સર્વ જળાશય જોઇ આવ્યો, થાકયો છું રે ભમી (૨) તૃષિત |
૪ | જા જા પાયે પ્રભુ ઇસુના, તૃપ્તિ મળેજ ધણી (૨) તૃષિત |
૫ | અક્ષય જીવન કષ્ટ વિનોદન, પ્રભુ વિણ નજ ધરૂજી (૨) તૃષિત |