SA40

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA40)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - પ્રભુ મને મુકિતનો તું પ્રકાશ દે
શોધ કરું છુ મુકિત માર્ગ માટે, આંખે મારી નહિ સૂઝે.
સુખ કે શાંતિ તુજ વિના નથી, પાપથી દુઃખ ચાલુ રહે.
મુકિતનો દાતા તું એકલો છે. બીજો રે કયાંથી મળે.
પાપ તજીને આવુ તુંજ પાસે, તારા પર વિશ્વાસ છે.
તું મને આપે છે પાપની માફી, પાપ મારાં દૂર કરીને.