SA37
ટેક - ચાલો ભાઇઓ ખ્રિસ્ત જોવા જઇએ, વા'લાજીના ચરણમાં રહીએ. | |
૧ | જૂઓ તેની પ્રીત કેવી પૂરી, મનમાંથી કાઢે ટેવો બૂરી, પ્રભૂ પ્રીત શૂરામાં શૂરી -ચાલો. |
૨ | તમે કષ્ટ કરનારા આવો, તમારો ભારે બોજો લાવો, ખરો આરામ લઇ સુખો થાઓ -ચાલો. |
૩ | આહા ! કેવું મીંઠુ વચન તેનું, તારણ થશે માગે માફી એનું, ચોટયું મન ઇસુ તરફ જેનું -ચાલો. |