SA26
૧ | બુદ્ધિ શોખો વહાલા ભાઇઓ, વિલંબ તમે કેમ કરો ? આજનો સમય મૂલવાન ગણો, કાલનો વાયદો ન કરો. |
૨ | કરો પાપીઓ પસ્તાવો, કરો આજ જે જીવતા છો; મોત છે પાસે નિશ્ચે જાણો, કાલનો વાયદો ન કરો. |
૩ | આજ તો છે તમારા શ્વાસા, આજ ઇસુની ગમ ફરો; જયાં લગ શ્વાસા ત્યાં લગ આશા. કાલનો વાયદો ન કરો. |