SA17
ટેક - ઇસુ પાયે લાગું (૨) નામ મારૂં લખી લેજે જી. | |
૧ | જગ અંધારૂં વાટ નહિ સુઝે, મજને તું દોરી લેજે જી. |
૨ | આત્મિક નિંદ્રા દૂર કરીને, પ઼ભુને મન સોંપી દેજે જી. |
૩ | શેતાન નાશ કરવાને ફરે છે, ઇસુને શરણે રહેજે જી. |
૪ | મુકિતદાન હાલ ઇસુ ધરે છે, આવીને પામી લેજે જી. |