SA11
ટેક - જય પ્રભુ ઇસુ, જય અઘિરાજા, જય પ્રભુ જય જયકારી | |
૧ | પાપ નિમિત્ત દુઃખ લાજ ઉઠાવી, પ્રાણ દીઘો બલીહારી? |
૨ | પાપ થકી તું પાપીને તારશે, તોડી બંધન ભારી. |
૩ | જે પાપી હાલ તુજ પાસે આવે. લેશે તું અંગીકારી. |
૪ | માફી શાંતિ શુદ્ધતા શકિત, દેશે તું તેને તારી. |