૧૧ – જય જનરંજન

૧૧ – જય જનરંજન
ટેક : જય જનરંજન, જય દુ:ખભંજન, જય જય જન સુખદાયી.
અશરણને શરણાગતિદાયક પ્રભુ ઈસુ જગરાઈ.
અલખ, અગોચર, અંતરયામી નરતન દેહ ધરાવી.
3

।અદ્દભુત મહિમા જગને બતાવ્યો ભૂમિ નિવાસે આવી.

પાપનિવારક, દુષ્ટ-વિદારક, સંતોના સદા સહાયી.
ઉદધિ સમાન પ્રેમ તમારો જે મધ્યે જગત સમાઈ.
જાણી અધમજન, હે પ્રભુ, દેજો બિંદુ સમાન જ કાંઈ.

Phonetic English

11 – Jay Janranjan
Tek : Jay janranjan, jay dukhabhanjan, jay jay jan sukhadaayi.
1 Asharanane sharanaagatidaayak prabhu Isu jagaraai.
2 Alakh, agochar, antarayaami naratan deh dharaavi.
3 Adbhut mahima jagane bataavyo bhoomi nivaase aavi.
4 Paapnivaarak, dusht-vidaarak, santona sada sahaayi.
5 Udadhi samaan prem tamaaro je madhye jagat samaai.
6 Jaani adhamajan, he prabhu, dejo bindu samaan j kaai.

Image

 

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Piloo

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairavi