૧૭૬ - અલૌકિક નામ : ઈસુ

૧૭૬ - અલૌકિક નામ : ઈસુ
(પ્રે. કૃ. ૪: ૧૨)
હરિગીત
કર્તા: ચૂનીલાલ ર. સૈનિક
જે નામથી આરામ મારા કલાન્ત આત્માનો થયો,
જે નામથી અવનત છતાં, ઉન્નત શિખરે હું ગયો.
હે નામથી મારા બધા અપરાધ તો ઢંકાય છે,
તે નામ ઉત્તમ એક ઈસુ, વેશ્વપ્રેમી રાય છે.
જે નામથી બદલાણ મારા મલિન આત્માનું થયું,
જે નામથી જૂનાથી જૂનાપણું જડમૂળથી મારું ગયું.
જે નામહથી મારી બધી ઉર ઊર્મિઓ ઊભરાય છે,
તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે.
જે નામથી ઉચ્ચ નીચની વૃત્તિ બધી દૂર થાય છે,
જે નામથી મારું અને તારું બધું તજાય છે.
જે નામથી પામર પવિત્રો એક આજે થાય છે.
તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે.

Phonetic English

૧૭૬ - અલૌકિક નામ : ઈસુ
(પ્રે. કૃ. ૪: ૧૨)
હરિગીત
કર્તા: ચૂનીલાલ ર. સૈનિક
Je naamthi આરામ મારા કલાન્ત આત્માનો થયો,
Je naamthi અવનત છતાં, ઉન્નત શિખરે હું ગયો.
Je naamthi મારા બધા અપરાધ તો ઢંકાય છે,
તે નામ ઉત્તમ એક ઈસુ, વેશ્વપ્રેમી રાય છે.
Je naamthi બદલાણ મારા મલિન આત્માનું થયું,
Je naamthi જૂનાથી જૂનાપણું જડમૂળથી મારું ગયું.
Je naamthi મારી બધી ઉર ઊર્મિઓ ઊભરાય છે,
તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે.
Je naamthi ઉચ્ચ નીચની વૃત્તિ બધી દૂર થાય છે,
Je naamthi મારું અને તારું બધું તજાય છે.
Je naamthi પામર પવિત્રો એક આજે થાય છે.
તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે.