144
૧૪૪ - ખ્રિસ્તનું ગૌરવ
૮,૭,૮,૭,૭,૭ સ્વરો | |
"Hark ! ten thousand harps and voides" | |
Tune: | Harvel |
કર્તા: | થોમસ કેલ્લી, ૧૭૬૯-૧૮૫૪ |
અનુ.: | એમ. ઝેડ. ઠાકોર |
૧ | સુણો, દસ હજાર વીણા પર, સ્વર્ગે દેવની તુતિ ગાય! |
દૂતો ગાય ગીતો આનંદકાર, કાં કે દેવપુત્ર છે રાય; | |
જુઓ, તુખ્ત પર બેસી ખ્રિસ્ત જગ પર રાજ કરે છે નિત; | |
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! આમેન! | |
૨ | ભૂપ મહિમાના રાજ કર સદા, પે'રી શિરે અચળ તાજ, |
જુદો થાય ના તુંથી કદા, પૃથ્વી તુજ સમાજ; | |
તારી દયાનાં જે સુખ પામીએ જોઈ તારું મુખ; | |

૩ | વહેલો આવ, હે ઈસુ તારનાર, લાવ તારો દિન મહિમાવાન, |
સુણે અવાજ તારો જે વાર, ટળી જશે જગ આસમાન; | |
અમે ગાઈશું તે કાળ, "ગૌરવ, જય તને ભૂપાળ!" |
Phonetic English