523

Revision as of 15:29, 16 April 2018 by LerrysonChristy (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૨૩ - સ્તોત્ર

૫૨૩ - સ્તોત્ર
પ્રભુ જે સર્વશક્તિમાન, સૌ તેને દેજો મહિમા, માન;
હાલેલૂયા ! હાલેલૂયા !
ચારે દિશેથી દરેક દેશ, ત્રાતાને સ્તવે હર હમેશ;
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા !
હાલેલૂયા ! હાલેલૂયા !
તારી કૃપાઓ સર્વકાળ, તારાં સુવચન સાથે હાલ;
હાલેલૂયા ! હાલેલૂયા !
સૌ વેગળા દેશે સુવર્તમાન, ફેલાશે ખ્રિસ્ત ત્રાતાનું જ્ઞાન,
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા !
હાલેલૂયા ! હાલેલૂયા !


Phonetic English

523 - Stotra
1 Prabhu je sarvashaktimaan, sau tene dejo mahima, maan;
Haalelooya ! Haalelooya !
Chaare dishethi darek desh, traataane stave har hamesh;
Haalelooya ! Haalelooya ! Haalelooya !
Haalelooya ! Haalelooya !
2 Taari krapaao sarvakaal, taaraan suvachan saathe haal;
Haalelooya ! Haalelooya !
Sau vegala deshe suvartamaan, phelaashe Khrist traataanun gyaan,
Haalelooya ! Haalelooya ! Haalelooya !
Haalelooya ! Haalelooya !

Image

 

Media - Hymn Tune : Lasst Uns Erfreuen

Hymn Tune : Lasst Uns Erfreuen - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Lasst Uns Erfreuen- Sung By Lerryson Wilson Christy