SA96
Jump to navigation
Jump to search
૧ | ઓ ફરો રે ! ફરો ! કેમ નાશ પામવા જાઓ ? છે ઇશ્વર ફયાળુ, શર્ણ તેને થાઓ; |
૨ | રે ભૂલ ખાશો મા, કેમકે ઢીલ કરવાથી, ન સુધરે સ્થિતિ. ન મળે શાંતિ; |
૩ | રે મોજમઝા થકી લાભ આત્મિક કેમ થાય! તે સુખ પામવાનો છે એક ખોટો ઉપાય; |
૪ | રે આત્માની ભૂખ અને તરસ મટાડો, ઇસુને હાલજ ભજવા તમે માંડો; |
૫ | હાલ આવો, હાથ ઝાલો સોંપી ખ્રિસ્તને તનમન, તે હાલ તોડી નાખશે શેતાનનાં બંધન; |