SA9
Jump to navigation
Jump to search
૧ | મનડે રહેજો રે ઇસુ, તારાં શુભ શુભ ગીતો ગાઇશું. |
૨ | પ્રેમ સંભારી રે તારો, આત્મા હરખે છે બહું મારો. |
૩ | કોણ દયાળુ રે તુજ જેવો, મરતાં પ્રાણ બચાવે એવો. |
૪ | પાપી કાજે રે આવ્યો, નહીં કોઇ આવ્યો છે તુજ જેવો. |
૫ | તું તો પુણ્યનો રે ભંડાર, તારી દયા તણો શો પાર. |
૬ | તારક આવ્યો રે દ્વારે, તેને નિરાશ તું નહિ કાઢે. |
૭ | વેણ દયાનાં રે બોલે, “પાપો નાખો મારે ખોળે.” |
૮ | આજ્ઞા ખ્રિસ્તની રે પાળો, ત્યારે મુક્તિ માર્ગે ચાલો |