SA72
Jump to navigation
Jump to search
ટેક - હું આનંદી, ઇસુ લોહીથી સફાઇ; બહુ આનંદી ઇસુ લોહીથી સફાઇ; | |
૧ | વધસ્તંભને ધારી જોતાં, ત્યાં મૂંઓ ગૌરવનો સરદાર, લાભ મારાને ગણું તોટો ને ગર્વનો કરૂં ધિક્કાર. |
૨ | એવું ન થાય કે કરૂં ગર્વ,સિવાય કે ખ્રિસ્તના મૂત્યુ માંય, જે મને વહાલું તે હું સર્વ.ખુશીથી અર્પુ તેને પાય, |
૩ | મસ્તકને હાથને પગથી વહી, નીકળે છે શોકને પ્રીત જો આજ, એમ શોકને પ્રીત ભળ્યાં કદી ? શું કાંટાનો જોયો છે તાજ. |
૪ | આખું વિશ્વ અર્પિત કરું, તોએ તે અર્પણ જુજ લેખાય; અજબને દિવ્ય પ્રેમ સાટે, મજ તન, મન, ધન સૌ અર્પિત થાય. |