SA7
Jump to navigation
Jump to search
૧ | “મુક્તિ મુક્તિ” શુ કહો છો ? મુક્તિ મોટુ ધન - મુક્તિ મળી છે. |
૨ | મળી પાપની માફી માટે ગાઉં ગાન. - મુક્તિ મળી છે. |
૩ | ઇસુ તારા નામથી ઘણો છે આનંદ. - મુક્તિ મળી છે. |
૪ | મારે કાજે ઇસુ મરાયો સહયો વ્ધસ્તંભ. - મુક્તિ મળી છે. |
૫ | કરો આખી પૃથ્વી ઇસુનું ભજન. - મુક્તિ મળી છે. |
૬ | ઇસુ દરેક જાતને આપે છે તારણ. - મુક્તિ મળી છે. |
૭ | જેને મળી મુક્તિ ટળ્યું પાપનું ઋણ. - મુક્તિ મળી છે. |
૮ | ધન ધન પ્રભુ ધન ધન ઇસુ તારા નામને ધન - મુક્તિ મળી છે. |