SA505
Jump to navigation
Jump to search
જય જય ઇસુ નામની, જય તારનાર ! તારા રૂધિરે તેં અમોર્નં, જય જય. | |
૧ | આકાશમાં દેવનો મોટો દરબાર, તેમાં છે બાળકો લાખો હજાર; |
૨ | રે કેમ કરી તેઓ સ્વર્ગે આવ્યા? રે શી રીતે તેઓ તે સુખ પામ્યાં? |
૩ | રે ઈસુએ તારવાને મુક્યો આનંદ, ને દેહ ધરી આવીને ઉચક્યો સ્તંભ; |
૪ | જે બાળકોએ વેળાસર માફી માગી, ને ઇસુ ગમ ફર્યાં પાપ ત્યાગી; |