SA497
Jump to navigation
Jump to search
૧ | એક આથી સારી છે સુષ્ટિ,બહુ સુંદર ! જેમાં પાપ અથવા દુઃખ નથી,બહુ સુંદર ! |
૨ | ત્યાં જંગલી પશુ અથવા સાપ,આવશે નહિ ! ત્યાં મોત કે મંદવાડ ટાઢ કે તાપ,આવશે નહિ ! |
૩ | પણ સઘળાં પાપીઓને કાજ,ખિઋ્રસ્ત મૂઓ, તે માટે મુકિત પામો આજ,ખ્રિસ્ત મૂઓ; |