SA488
Jump to navigation
Jump to search
કાપીએ ફસલ, લાવીએ ફસલ, પૂળા બાંધી હર્ષથી,લાવીએ ફસલ, | |
૧ | સવારે બી વાવતાં,ભલાઇનાં બી વાવતાં, મધ્યાન્હે બી વાવતાં,સાંજે થાય ઝાકળ; |
૨ | તડકામાં બી વાવતાં,છાંયામાં બી વાવતાં, વાદળ કે સખત ટાઢની ભીતિ નથી; |
૩ | ઇસુ માટે આસું પાડીને બી વાવિયે, હાનિના કારણથી, મન અતિ દુઃખાય |