SA487
Jump to navigation
Jump to search
રે, ફસલ કેવી થશે? રે ફસલ કેવી થશે? વાવિયાં રાત્રિએ કે દિવસે,વાવિયાં બળ વિના કે શકિતએ, | |
૧ | વાવિયાં બી નિત દિન થતાં, વાવિયાં બી મધ્યાન્હ થતાં; વાવિયાં બી સંધ્યાકાળે, વાવિયાં બી ધોર અંધકારે. |
૨ | વાવિયાં બી વાટનો કોરે,વાવિયાં બી પથ્થરો પરે; વાવિયાં બો કાટાની મહીં,વાવિયાં બી તે ફળશે જહીં-રે. |
૩ | વાવિયાં બી તણાં દુઃખી મન, વાવિયાં બી પાગલપણાં; વાવિયાં બી તણાં બહુ લાજ, વાવિયાં બી જવા નરકમાં-રે. |
૪ | વાવિયાં બી બહુ દુઃખ લાગે,વાવતાં બી કાટાં વાગે; વાવયાં બી રાખી વિશ્વાસ,ફસલે પૂરણ થશે આશ-રે. |