SA474
Jump to navigation
Jump to search
Low in the grave He lay Eng. S.B. 148 | |
કબરમાં જુઓ લાસ, ઈસુ તારનારની, ઉત્થાનનો દિન છે પાસ, મારા પ્રભુ! |
|
૧ | ઘોરમાંથી તે ઊઠયો, શત્રુ સેતાન હણીને ઊઠયો. મોત ઉપર સદાનો પામીને જય, |
૨ | ચોકી તે શું કરે, ઈસુ તારનારની ! તે શ્રમ તો વ્યર્થ ઠરે, મારા પ્રભુ! |
૩ | મોતે તો નવ બંધાય,ઈસુ તારનારને ! ઇસુ છે સર્વનો રાય, મારા પ્રભુ! |
૪ | પાપ રૂપી મરણથી, ઈસુ તારનાર રે ! દે છે પૂરી મુકિત, મારા પ્રભુ. |