SA416
Jump to navigation
Jump to search
૧ | રે ! ભજો રાજન મહાન મહિમાવાન, પા’ડ માની સહુ જન,ગાવ પ્રીતિ બળવાન, |
૨ | રે! કહો તેની શક્તિ, ગાવ કૃપાનાં ગીત, તે છત્રપતિ ધરે પ્રકાશ નિત; |
૩ | ખુબી છે અકળ અવનિ પર અપાર, દર્શાવે તુજ બળ સર્જેલ આ સંસાર; |
૪ | તુજ સંભાળ ઉદાર કો’થી ન થાય બ્યાન, કે છે, મઝેદાર, હવા, ઉજાસ, દાન, |
૫ | ભૌતિક જાણે ભાસ પામર પાપી જાત. તુજ પર છે વિશ્વાસ, નિભાવ આપી હાથ; |