SA411
Jump to navigation
Jump to search
૧ | દેવની સ્તુતિ થાઓ,કામ કીધાં મહાન, જગ પર પ્રીતિ કરી, દઇ પુત્રનું દાન; |
ટેક:સ્તુતિ થાઓ(૨) સૃષ્ટિ સૂણો અવાજ, | |
આવો પિતા પાસે,ઇસુ એકજ દ્વાર, આપો તેને મહિમા, કામ કીઘાં મહાન |
|
૨ | તેના લોહી થકી,પૂરો છૂટકારો, દેવ વચન પામે હર, વિશ્વાસ કરનારો, |
૩ | વાતો મહાન શિખવી કામ કીઘાં મહાન, ઇસુ પુત્ર થકી છે, મોટો ઉલ્લાસ; |