SA39
Jump to navigation
Jump to search
ટેક - ઈસુ છે તારવાને શકિતમાન. | |
૧ | પાપથી તારવા આવ્યો છે, ઈસુએ માટે દીધો છે પ્રાણ. |
૨ | તન મન સોંપી મનથી માગું છું, જળ વિના તરસ્યા સમાન |
૩ | તારા વચન પર હાલ છે ભરોશો, પ્રાર્થના પર ધરજે કાન |
૪ | શુદ્વ કરે છે હાલ તારું લોહી, મળે છે પૂર્ણ ત્રાણ. |