SA29
Jump to navigation
Jump to search
ટેક - ઇસુ જગની છે તારનારો તેની ગમ ફરો રે. | |
૧ | દેવ નહિ પૂછે જાત તમારી, બોલે છે શું ચાલ છે સારી ? પાપનો બોજો જે છે ભારી, તે ઉતારશે રે. |
૨ | પાપથી જેટલા છો લાદેલા, મનમાં ઘણું દુઃખ પામેલા, કષ્ટિત તથા શોક ભરેલા, જલ્દી આવો રે. |
૩ | પાપની ઊંઘથી તમે જાગો, ર્નકના દંડથી વહેલા ભાગો, માફી તરત ઇસુથી માગો, મુકિત પામો રે. |