SA265

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ઇશ્વર વાણી સાંભળી, પાપ મારાં સૌ ધોવાય,

જે ધારને જોઉં છું વહેતી, તેથી મજ મન શુદ્ધ થાય.

તે નદી પાસે છે, જે ખ્રિસ્તના દિલથી વહી,

તે વીંધાયો મારે કાજે, સિપાઇના ભાલાથી,

તે ઝરો મારામાં, ઉભરાય છે અર્હનિશ,

આ સુસમાચાર હું સદા, જાઉં ત્યાં ફેલાવીશ.

મજ તૃષિત મને કહે છે. "હું બીજુ નવ જાણું,”

ખ્રિસ્ત મને પૂરો તારે છે. એે મજ કાજ છે ઘણું.