SA248
Jump to navigation
Jump to search
૧ | મને દોર યહોવાહ મહાન, હું પ્રવાસી અવનિ પર; હું છું દુર્બળ તુ છે બળવાન, તારા હાથમાં મને ધર, |
૨ | ઉઘાડ શુદ્ધ કરનાર ઝરાને, જેથી અશુદ્ધ થાય નિર્મળ, અગ્નિ સ્તંભ રોજ દોરે મને, અંત લગ મારી કર સંભાળ, |
૩ | જયારે મોતની નદી આવે,ત્યારે તું ઉતારજે પાર; તું તો મોતનો નાશ કરાવે,સર્વ ભયથી છે તારનાર, |