SA239
Jump to navigation
Jump to search
૧ | હાલ સંભળાવજે વાણી તારી, સાંભળતાંજ હું છું માનનાર, તુજ પાસ એ છે પ્રાર્થના મારી સૌ બીક મટાડ; |
૨ | સંભળાવજે ને તારી પાછળ, સાંકડી વાટમાં ચાલીશ, જ્યાં લગ તું છે મારી આગળ,હું દુઃખને સુખ માનીશ; |
૩ | મને સદા ખ્રિસ્તનું લોહી, મનમાં કર્યા કરે શુદ્ધ, તને નહિ દુઃખાવું કદી, પાપ કરી તુજ વિરૂદ્ધ |